Wednesday, 16 September 2020

Navratri Festival 2020 , નવરાત્રી તહેવાર ૨૦૨૦

Navratri Festival 2020
            
               Navratri has a prominent significance in Indian culture. Navratri is a prominent festival for the worship of Adyashakti, a prominent glimpse of Indian culture. But the social, economic and cultural implications of Navratri 2020 cannot be ruled out due to today's global epidemic.

Religious significance of Navratri festival: -

                                  The prominence and importance of Navratri in Indian culture has been shown. Many myths are based on it. Navratri is considered to be Shumbh (holy) night. Maa Shakti is worshiped and adored during these nights. According to mythology, Maa Adyashakti is believed to have killed a demon named Mahishasur during these days. And on the tenth day of Navratri i.e. Dussehra, Ravana is believed to have been killed by Lord Rama In short, the victory of truth over untruth is considered a symbol of this festival.

Navratri in today's age: -                   Today Navratri is celebrated in a unique way. In which we will see the effects of many traditions and modernity. Today, with the invention of music as well as various modern instruments, we will see a lot of changes in the style and tradition of the festival. Worship the mother by wearing colorful clothes and various costumes. Worship Mataji. And feel blessed by getting Mataji's blessings.

                          At this time when the whole world is facing an epidemic, we should also be careful and celebrate this Mataji Navratri festival 2020. Devotion to Mataji and doing Shumbh during Navratri should be eligible for Mataji's blessings. Ten days of faithful devotion to the mother, receiving blessings and praying for the whole world to come out of this epidemic. Navratri is a set of nine nights which will be spent in adoration of the mother.                       The way of celebrating Navratri is found differently in many parts of India. Navla Norta will be played for nine days during Navratri in a village called Kalapan in Una taluka of Gujarat. And on the ninth day the children are rewarded and applauded. Also on the tenth day the costume of Mahakali Mataji is played. Thus the devotees feel grateful to take advantage of this opportunity. Navratri is also celebrated in a unique way in Madhavpur of Porbandar district. The girls of the village will perform different cultural rituals for nine days and worship Mataji. Also, plays will be performed by children and youth for social awareness. This Navratri festival is celebrated by many traditions and customs all over India.

                     Thus Navratri shows the importance of nature. Friends, I have tried to give you some information about Navratri.

JAY MA SHAKTI................................................JAY MA KHODAL.......

નવરાત્રી તહેવાર ૨૦૨૦                              ભારતીય સસ્કૃતિમાં નવરાત્રીનું એક આગવું મહત્વ રહેલું છે.નવરાત્રી એટલે માં આદ્યશક્તિની ઉપાસના માટેનું આગવું પર્વ, નવલા નોરતા માં ભારતીય સંસ્કૃતિની આગવી ઝલક જોવા મળે છે. પરંતુ આજની વિશ્વ વ્યાપી મહામારીના કારણે નવરાત્રી તહેવાર ૨૦૨૦માં સામાજીક,આર્થિક અને સંસ્કૃતિક અસરોને નકારી ના શકાય.

નવરાત્રી તહેવારનું ધાર્મિક મહત્વ:-

                     ભારતીય સંસ્કૃતિમાં નવરાત્રીનું આગવું અને મહત્વ દર્શાવવામાં આવ્યું છે.અનેક પૌરાણિક કથાઓનો આધાર તેના પર રહેલો છે.નવરાત્રીને શુંભ(પવિત્ર) રાત્રી માનવામાં આવે છે. આ રાત્રીઓ દરમ્યાન માં શક્તિની આરાધના અને ઉપાસના કરવામાં આવે છે.પૌરાણિક કથા અનુસાર આજ દિવસો દરમ્યાન માં આદ્યશક્તિએ મહિષાસુર નામના રાક્ષસનો વધ કરેલ તેવું માનવામાં આવે છે.અને નવરાત્રીના દશમાં દિવસે એટલેકે દશેરાને દિવશે રાવણનો વધ ભગવાન શ્રી રામ દ્વારા કરવામાં આવેલ તેવું માનવામાં આવે છે.આમ ટુકમાં કહીએ તો અસત્ય પર સત્યનો વિજય આ તહેવારનું પ્રતિક માનવામાં આવે છે.

આજના યુગમાં નવરાત્રી:-

                            આજના સમયમાં નવરાત્રીને એક અનોખીજ રીતે મનાવવામાં આવે છે. જેમાં આપણેને અનેક પરંપરાઓ અને આધુનિકતાની અસરો જોવા મળેશે.આજના સમયમાં સંગીત તેમજ વિવિધ આધુનિક સાધનોના આવીસ્કારથી તહેવારની રીત અને પરંપરા માં ઘણોજ ફેરફાર જોવા મળેશે.નવરાત્રીમાં નાના મોટા તમામ વ્યક્તિઓ માં જાણે એક અનોખી શક્તિનો વાસ હોઈ તેમ હોશભર તહેવારની ઉજવણીમાં જોડાઈ છે. રંગબેરંગી કપડા અને વિવિધ વેશો ધારણ કરી માતાની આરાધના કરેશે.માતાજીનું પૂજન અર્શન કરે છે.અને માતાજીના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે.                           આજના સમયે જયારે વિશ્વ આખું મહામારીનો સામોનો કરી રહીછે ત્યારે આપણે પણ સાવચેતી રાખી આ માતાજીના નવરાત્રી તહેવાર ૨૦૨૦ ની ઉજવણી કરાવી જોઈએ. નવરાત્રી દરમ્યાન માતાજીની ભક્તિ તથા શુંભ કર્યો કરી માતાજીના આશીર્વાદને પાત્ર બનવું જોઈએ. દશ દિવસ શ્રધા ભક્તિપૂર્વક માતાની આરાધના કરી આશીર્વાદ મેળવી આ મહામારી માંથી વિશ્વ આખું બહાર આવે તેવી પ્રાથના કરવાની છે. નવરાત્રી એટલે નવ રાતોનો સમૂહ જે રાત્રીઓ માતાની આરાધાનોમાં વિતાવવામાં આવેશે.

                           ભારતમાં અનેક વિસ્તારોમાં નવરાત્રીની ઉજવણી કરવાની રીત અલગઅલગ જોવા મળેછે. ગુજરાતના ઉના તાલુકાના કાળાપાણ નામના ગામમાં નવરાત્રી દરમ્યાન નવદિવસ સુધી નવલા નોરતા રમાડવામાં આવેશે. અને નવમાં દિવસે બાળાઓને પુરષ્કાર આપી બિરદાવવામાં આવે છે.તેમજ દશમાં દિવસે મહાકાલી માતાજીનો વેશ ભજવવામાં આવેછે. આમ આ અવસરનો લાભ લઇભક્તો ધન્યતા અનુભવે છે. તેમજ પોરબંદર જિલ્લાના માધવપુરમાં પણ નવરાત્રીની ઉજવણી અનોખીરીતે કરવામાં આવેછે.ત્યાં ની ગામની બાળકીઓ દ્વારા નવદિવસ સુધી અલગ અલગ સાંસ્કૃતિક નુત્ય કરી માતાજીની આરાધના કરવામાં આવેશે.તેમજ બાળકો તથા યુવાનો દ્વારા સામાજિક જાગૃતતા માટે નાટકો પણ ભજવવામાં આવેશે.આમ ભક્તિ સાથે સામાજિક જાગ્રુતીની પણ ભૂમિકા યુવાનો દ્વારા ભજવવામાં આવેછે.આમ ભારતભરમાં અનેક પરંપરા અને રીવાજો દ્વારા આ નવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવેછે.

                     આમ નવરાત્રીએ પ્રકૃતિ પુંજાનું મહત્વ દર્શાવે છે. મિત્રો મારા દ્વારા આપને નવરાત્રી વિશે થોડીઘણી માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે.   

જય માં શક્તિ.........................................................જય માં ખોડલ.............


No comments:

Post a Comment

  LOVE <3 TAG Someone Who Will Buy This For You... (y) OR GET YOURS HERE ==>  https://teeshopper.in/products/LOVE-TSIRT https://teesho...